Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનને લઈને 10 કુત્રિમ તળાવો તેમજ બે કુદરતી તળાવમાં વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે
  • ભારત

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનને લઈને 10 કુત્રિમ તળાવો તેમજ બે કુદરતી તળાવમાં વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે

Lokmat News Vadodara August 28, 2025 1 min read
08-02-2025

ઉત્સવ પ્રિય વડોદરા શહેર ગણેશ ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી રહ્યું છે આજે દોઢ દિવસના ગણપતિજીનું વિસર્જન થયું હતું આવનાર દિવસોમાં વિસર્જન ને ધ્યાનમાં રાખી પાલિકા તંત્ર દ્વારા શહેરમાં દસ કુત્રિમ તળાવ અને બે કુદરતી તળાવમાં ગણેશ વિસર્જન માટે આયોજન કરવામાં આવ્યું છે જે સંદર્ભે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પૂર્વ ઝોનમાં ત્રણ તળાવ પશ્ચિમ ઝોનમાં ત્રણ તળાવ ઉત્તર ઝોનમાં બે તળાવ અને દક્ષિણ ઝોનમાં ચાર તળાવ વિસર્જન માટે ઉપયોગ કરાશે આ તળાવમાં ખોડીયાર નગર જીઓ પેટ્રોલ પંપ સામે , લેપ્રસી ગ્રાઉન્ડ , કિશનવાડી યુપીએચસી વાળા પ્લોટમાં , ભાયલી પ્રિયા સિનેમા બાજુમાં , ગોરવા દશામાં તળાવ , હરણી સમા કુત્રિમ તળાવ , બિલ કુત્રિમ તળાવ , નવલખી કુત્રિમ તળાવ , એસએસવી -2 ની સામે સોમાતળાવ રિંગ રોડ , માંજલપુર સ્મશાન પાસેના પ્લોટમાં તેમજ તરસાલી સર્કલ દિવાળીપુરાના મકાનો પાસે પાંચ ફૂટની મૂર્તિ માટે તેમજ મકરપુરા ગામ પાસે પાંચ ફૂટની મૂર્તિ માટે વિસર્જન નું આયોજન કરવામાં આવ્યું છે

જે સંદર્ભે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે બધા તળાવ ઉપર ભેગા થઈને 103 તરાપા 180 જેટલા બોયા , તરવૈયા અને અન્ય મેન પાવર મળી 120 લોકો , 12 જેટલી એમ્બ્યુલન્સ 12 અન્ય વાહનો 53 જેટલી ક્રેન પોલીસ વિભાગ તથા તંત્ર દ્વારા આયોજન કરાયું છે તમામ તળાવને ફરતે બેરીકેટિંગ ,ફોકસ લાઈટ , તરાપા જેટી , નિમલ્યમ કળશ ,ફાયરની ટીમ હેલ્થની ટીમ તેમજ મંચની વ્યવસ્થા રહેશે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ સંકલન થઈ રહ્યું છે તમામ વ્યવસ્થાઓ નિશુલ્ક છે તેથી કોઈને કોઈ ચુકવણું કરવુ નહીં તેમ જણાવ્યું હતું

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 20

Post navigation

Previous: શહેરનું શાંતિ પ્રિય વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનાર ત્રણ ઝડપાયા એક સગીર
Next: ફાયર બ્રિગેડમાં સાધનોની ખરીદી કૌભાંડ મામલે કોંગ્રેસનો સિસોટી વગાડીને વિરોધ : પીએમ – સીએમને પત્ર લખ્યા

Related News

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.