Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ૨૦૨૫ નો ભૂમિપૂજન સમારોહ યોજાયો
  • ભારત

ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ૨૦૨૫ નો ભૂમિપૂજન સમારોહ યોજાયો

Lokmat News Vadodara August 28, 2025 1 min read
9

વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે આજે ક્રેડાઈ વડોદરા દ્વારા આયોજિત નવરાત્રી ફેસ્ટિવલ ૨૦૨૫ ના ભૂમિપૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

મા આદ્યશક્તિ મા અંબેના આશીર્વાદ સાથે, ગણેશ મહોત્સવની શુભ ક્ષણોમાં, ક્રેડાઈ વી.એન.એફ. (CREDAI VNF) ટીમ દ્વારા આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૧૦:૩૦ વાગ્યે શરૂ થયેલા આ પ્રસંગે વડોદરાની મેયર પિન્કીબેન સોની, અગ્રણી ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ તથા ક્રેડાઈના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગને સંબોધતા ક્રેડાઈ વડોદરાના પ્રમુખે જણાવ્યું કે, “નવરાત્રી ફેસ્ટિવલ માત્ર ગરબા પૂરતો સીમિત નથી, પરંતુ વડોદરાની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ છે. આ વર્ષે પણ સુરક્ષા અને સુવિધાઓનું પૂરતું ધ્યાન રાખીશુ જેથી દરેક વ્યક્તિ ઉત્સવનો ભરપૂર આનંદ માણી શકે.”

આગામી સમયમાં ફેસ્ટિવલ અંગેનું વિગતવાર આયોજન તબક્કાવાર જાહેર કરવામાં આવશે.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 57

Post navigation

Previous: વડોદરા મહાનગરપાલિકામાં ગણેશ વિસર્જન અંગે બેઠક યોજાઈ
Next: શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વોની ઊંડાણપૂર્વકની તપાસની શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરી

Related News

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.