Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • વડોદરા
  • આવાસ યોજનાના ડ્રો બાદ ઊભી થયેલી ગેરસમજ દૂર કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષે પત્રકાર પરિષદ સંબોધી
  • વડોદરા

આવાસ યોજનાના ડ્રો બાદ ઊભી થયેલી ગેરસમજ દૂર કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષે પત્રકાર પરિષદ સંબોધી

Lokmat News Vadodara December 13, 2025 1 min read
4

VMC દ્વારા આવાસોના ડ્રો બાદ ઉભી થયેલ ગેરસમજ દૂર કરવા આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પત્રકાર પરિષદ સંબોધી હતી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવાસોના ડ્રો બાદ ઊભી થયેલ ગેરસમજ ને લઇ એફર્ડેબલ હાઉસિંગ વિભાગના અધિકારીઓને લઈને આવાસો જે સ્થળે બની રહ્યા છે તે સ્થળની મુલાકાત લેવાઈ હતી જે બાદ લાભાર્થીઓ અને નાગરિકોમાં થયેલી ગેરસમજ અંગે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રીએ પત્રકાર પરિષદ સંબોધી હતી.તેમને જણાવ્યું હતું કે 2,709 જેટલા આવાસ જેમાં 2629 જેટલા ews ના આવાસો પ્રધાનમંત્રી આવાસ અને રાજીવ આવાસ યોજનાના ₹2,63,000 ના મકાનો ઈડબલ્યુએસ જેની કિંમત લાભાર્થીઓએ સાડા પાંચ લાખ રૂપિયા ચૂકવવાની થાય છે આનો ડ્રો 11 મી ડિસેમ્બરે થયો તમામ પ્રકારના આક્ષેપો અને કન્ફ્યુઝન થઈ રહ્યા છે કે આ ડ્રો કર્યો અને લોકોના મકાન રેડી નથી પરંતુ સ્પષ્ટતા કરવા માંગીશ કે ડ્રો એ સ્કીમનો પ્રાથમિક ભાગ છે એક આવાસ સ્કીમ હોય અને 100 આવાસ બનતા હોય અને 500 લોકોએ અપ્લાય કર્યો હોય
તો કયા 100 લોકોને મકાન લાગ્યું એ માટેનો પ્રાથમિક પ્રોસેસ છે ડ્રો કર્યા બાદ લાભાર્થીઓએ પ્રોસેસ કરવાની હોય છે સ્થાયી સમિતિના આ બોડે વધારો કેન્સલ કરી 31 કરોડ રૂપિયાનું ભારણ કોર્પોરેશન એ વેઠ્યુ છે આ પ્રજાલક્ષી નિર્ણય હતો. ટોટલ 245 કરોડની સ્કીમ એમાં 180 કરોડ રૂપિયા જેટલો લાભાર્થીઓ ફાળો આપવાનો છે 22 કરોડ જેટલો ફાળો લાભાર્થીઓ આપી ચૂક્યા છે હજુ 158 કરોડ રૂપિયા લાભાર્થીઓ પાસે લેવાના છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી 106 કરોડનો ફાળો હતો જેની સામે 50 કરોડનો ફાળો આવી ગયો છે 50 કરોડ જેટલો ફાળો બાકી છે ડ્રો કરવાથી સ્કીમમાં વેગ આવે આ લોકાર્પણ નો કાર્યક્રમ નહોતો લાભાર્થીઓને સિલેક્ટ કરવાનો કાર્યક્રમ હતો છ સ્કીમના આવાસ ઓર રેડી છે કલાલીના 1900 મકાનોની સ્કીમ પ્રગતિ હેઠળ છે 40 થી 50% કામ પતી ગયું છે સ્કીમ પુર જોશમાં પ્રગતિમાં છે. કલાલીના 1900 મકાનોમાં મેં અને ડિસેમ્બર 2026 સુધી લાભાર્થીઓને મળશે લાભાર્થીઓને લોન લેવાની હોય પ્રોસેસ પૂરી થાય અકારણી થાય લાઈટ મીટર ઉતરે ત્યારબાદ આપવામાં આવશે લોકાર્પણ કાર્યક્રમ પણ અલગથી કરવામાં આવતો હોય છે એટલે ડ્રો કર્યો મકાન નથી બન્યા તે મામલે સ્પષ્ટતા કરી હતી
સાથે તેઓએ મકાન મેળવનાર લાભાર્થી મકાન પોતાના માટે વાપરે ભાડે ન ચડાવે નિયમિત રીતે પોતાની ફરજો અદા કરે તમામ લાભાર્થીને તેઓએ શુભેચ્છા આપી હતી તેમજ રાજ્ય સરકાર કોર્પોરેશન અને કેન્દ્ર સરકારને અભિનંદન આપ્યા હતા.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 14

Post navigation

Previous: ઓટોરિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા આરોપીને કપુરાઈ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો
Next: કલાદર્શન પાસે નિર્માણાધિન સાઈટનો પાયો ખોદવાની કામગીરી દરમિયાન બાજુમાં આવેલ કોમ્પલેક્ષની કમ્પાઉન્ડ વોલ અને તેની બાજુનો અમુક રસ્તાનો ભાગ ધસી પડતાં તંત્ર દોડતું થયું

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.