Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • વડોદરા
  • સમા પોલીસે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા સાથે એક ઈસમને પકડી પાડી NDPS એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી
  • વડોદરા

સમા પોલીસે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા સાથે એક ઈસમને પકડી પાડી NDPS એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી

Lokmat News Vadodara November 24, 2025 1 min read
3

સમા પોલીસે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા સાથે એક ઈસમને પકડી પાડી એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી

સમા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે સમા નેહરુનગર ફતેબાગ સોસાયટી મકાન નંબર 36 માં રહેતા ભરતભાઈ ચૌહાણ તેના મકાનમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખેલ છે અને હાલ તેના ઘરે હાજર છે જે બાતમી હકીકત આધારિત જગ્યાએ જઈને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રેડ કરતા ભરત ચૌહાણને ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો 725 ગ્રામ જેની કિંમત ₹36,250 સાથે પકડી પાડેલ તેમજ વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવેલ અને કોને આપવાનો હતો તે બાબતે પૂછપરછ કરતા આરોપી હરિશ ઉર્ફે કાંતિ માછી નામનો ઈસમ તેના નામ સરનામાની ખબર નથી જે ગાંજો આપી જાય છે તેવું જણાવેલ જેથી તેની વિરુદ્ધમાં સમા પોસ્ટે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પોલીસે આરોપી ભરત ચૌહાણ પાસેથી 36,250 તો ગાંજો મોબાઈલ મળી કુલ 46,250 નો મુદ્દામાલ કબજે કર્યો છે

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 18

Post navigation

Previous: પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં હત્યાનો ઘટસ્પોટ થયો
Next: ધો 7માં અભ્યાસ કરતી બાળકી પર ગામના જ નરાધમે બળાત્કાર ગુજાર્યો : બાળકીનું સારવાર દરમ્યાન મૃત્યુ

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.