Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • વડોદરા
  • રાજકીય પક્ષના ઝંડા લગાવવામાં VMC સ્ટ્રીટ લાઇટના વાહનોના ઉપયોગના પવન ગુપ્તાના સવાલો સાથે આક્ષેપ
  • વડોદરા

રાજકીય પક્ષના ઝંડા લગાવવામાં VMC સ્ટ્રીટ લાઇટના વાહનોના ઉપયોગના પવન ગુપ્તાના સવાલો સાથે આક્ષેપ

Lokmat News Vadodara October 13, 2025 1 min read
1

આવતીકાલે ગુજરાત પ્રદેશ બીજેપી નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માજીના અભિવાદન નો કાર્યક્રમ વડોદરામાં યોજાનાર છે વડોદરામાં સીએમ પણ ઉપસ્થિત રહેનાર છે જોકે આગમન પૂર્વે જ વિવાદ સામે આવ્યો છે યુથ કોંગ્રેસના અગ્રણી પવનગુપ્ત દ્વારા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી તેમજ મુખ્યમંત્રી નું આગમન થનાર છે ત્યારે મુખ્યમંત્રી વડોદરામાં આવે તો અમે નાગરિક તરીકે આવકારી એ છે પરંતુ કોઈ પાર્ટીના પ્રમુખ કોઈ શહેરમાં આવતા હોય ત્યારે પાર્ટીની જવાબદારી છે કે એમનું સ્વાગત કરવું એ સ્વાગત કરે એમાં અમારે કોઈ વાંધો નથી પરંતુ બીજેપી દ્વારા પોતાના પાર્ટીના પ્રદેશ પ્રમુખને આવકારવા સરકારી તંત્રના સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે vmc ની સ્ટ્રીટ લાઈટની ગાડીના ઉપયોગથી ઝંડા લગાવાઇ રહ્યા છે વોર્ડ નંબર 13 ની સ્ટ્રીટ લાઇટની ગાડી કે જેનો ઉપયોગ સ્ટ્રીટ લાઇટના પ્રોબ્લેમ સોલ્વ કરવા થવો જોઈએ પણ એની જગ્યાએ એરપોર્ટ સર્કલ પાસે બીજેપીના ઝંડા લગાડવા માટે આ ગાડીનો ઉપયોગ થઈ રહ્યો છે vmc દ્વારા ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે જે અંગેના આક્ષેપો પવન ગુપ્તા દ્વારા કરવામાં આવ્યા હતા. આ ગાડી મોકલનાર લાવનાર તથા આમાં દોષિતો સામે કાર્યવાહીની માંગ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે તેમ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે તો તપાસનો વિષય છે.બીજી તરફ ગાડી રસ્તે ઉભી રહી ઝંડા લગાવાઇ રહ્યા છે તે ગાડીની પાછળ કોઈ સાવધાનીનું બોર્ડ પણ મુકાયું નથી. વચ્ચેવચ વાહણ રસ્તે ઉભું રહેતા પાછળથી આવતા કોઈ વાહનને અકસ્માત પણ થઈ શકે તેવી સ્થળ સ્થિતિ હતી જોકે આ બાબતે પણ ગંભીરતા જણાઇ નથી કે પુરતી કાળજી લેવાઈ ન હતી.સમગ્ર મામલે અધિકારીને પૂછાતા તેમને ગોળ ગોળ જવાબ આપતા જણાવ્યું હતું કે અમારા સ્ટ્રીટ લાઇટ વિભાગમા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ઓપરેશન મેન્ટેનન્સ આપેલા છે આ મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ હોય છે મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટર પાસે વધારાની સ્પેર ગાડીઓ હોય છે તે ગાડીઓ તે પોતાની રીતે કોઈની જરૂરિયાત હોય તો ભાડે કે અન્ય રીતે અમારા વ્હિકલો સિવાયના વ્હિકલો ફાળવતા હોય છે એવું અમારી જાણમાં છે આમાં પગલાં કે અન્ય કોઈ વિષય નથી.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 29

Post navigation

Previous: અટલાદરા વિસ્તારમાં ખરાબ રોડને લઈ નાગરિકોનો આક્રોશ : રોડ નહીં તો વોટ નહીં નું એલાન
Next: ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગના સભ્યો વિરુદ્ધ ગુજસીટોક કાયદા મુજબની કાર્યવાહી કરાઈ

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.