Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • વડોદરા
  • શ્રી સૌરાષ્ટ્ર લુહાર – સુતાર પ્રગતિ મંડળ દ્વારા  રાત્રી આફ્ટર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું
  • વડોદરા

શ્રી સૌરાષ્ટ્ર લુહાર – સુતાર પ્રગતિ મંડળ દ્વારા  રાત્રી આફ્ટર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું

Lokmat News Vadodara October 5, 2025 1 min read
9

ગઈકાલે વડોદરાના અટલાદરા પાદરા મેનરોડ ખાતે ગુનીયલ ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર – સુતાર પ્રગતિ મંડળ અને વિશ્વકર્મા સમાજ દ્વારા  રાત્રી આફ્ટર નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ગરબા રમી માતાની આરાધના કરી હતી  સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક થઈ છે તેને લઈને  પણ સમાજ દ્વારા હર્ષની લાગણી વ્યક્ત કરી જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા આપવામાં આવી હતી રાત્રી આફ્ટર નવરાત્રીના પ્રસંગે  2500 કરતાં વધુ દિવડા ની આરતી કરવામાં આવી હતી જેમાં જય ભવાની ગ્રુપના રાજુભાઈ ઠક્કર તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 22

Post navigation

Previous: વડોદરામાં દિવ્યાંગોની અદમ્ય ઇચ્છાશક્તિનો ઉત્સવ — 1000થી વધુ દિવ્યાંગોએ ગરબે ઘૂમીને માં આદ્યશક્તિની આરાધના કરી
Next: બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ યોજાયો

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.