Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • વડોદરા
  • વિશ્વ પાઈલ્સ દિવસ નિમિત્તે વિના મૂલ્ય નિદાન તથા સર્જિકલ કેમ્પ યોજાયો
  • વડોદરા

વિશ્વ પાઈલ્સ દિવસ નિમિત્તે વિના મૂલ્ય નિદાન તથા સર્જિકલ કેમ્પ યોજાયો

Lokmat News Vadodara November 24, 2025 1 min read

વિશ્વ પાઈલ્સ દિવસની નિમિત્તે વિના મૂલ્ય નિદાન તથા સર્જિકલ કેમ્પ 23 નવેમ્બર, 2025 (રવિવાર)ના રોજ સફળતાપૂર્વક યોજાયો હતો.
આ કેમ્પ નૈવેદ્ય ફાઉન્ડેશન અને સમૃદ્ધા સુરભી ઇન્ડિયા પ્રોડ્યુસર કંપની લિમિટેડના સહયોગથી પારુલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ આયુર્વેદ તથા ખેમદાસ હોસ્પિટલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.
હરસ, મસા, ભગંદર તથા ફિસર જેવા રોગોની વિના મૂલ્ય સારવાર માટે સવારના 10 થી બપોરે 1 વાગ્યા દરમિયાન સેન્ટ રૂઝવેલ્ટ સ્કૂલ, શિરડીનગર પાસે હરણી–વારસીયા રીંગ રોડ, વડોદરા ખાતે કેમ્પ યોજાયો હતો.
કાર્યક્રમમાં નૈવેદ્ય ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી આરતી કદમ, સમૃદ્ધ સુરભી ઇન્ડિયા પ્રોડ્યુસર કંપની લિમિટેડની મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી શ્વેતા ભાવસાર, ખેમદાસ હોસ્પિટલના નામાંકિત ડોક્ટરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 10

Post navigation

Previous: SIR કામગીરી દરમિયાન ફતેગંજ વિસ્તારમાં યુવક ઢળી પડ્યો
Next: નવલખી મેદાનમાં વાહન સળગાવનાર હેડ કોન્સ્ટેબલને આખરે સસ્પેન્ડ કરાયો

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.