Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • વડોદરા
  • ઘરફોડ , વાહનચોરી , પ્રોહિબિશન તથા ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલ પાંચ ઈસમોની પાસા ધારા હેઠળ અટકાત કરી અલગ અલગ જેલમાં મોકલ્યા
  • વડોદરા

ઘરફોડ , વાહનચોરી , પ્રોહિબિશન તથા ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલ પાંચ ઈસમોની પાસા ધારા હેઠળ અટકાત કરી અલગ અલગ જેલમાં મોકલ્યા

Lokmat News Vadodara December 1, 2025 1 min read
2

ઘર ફોડ વાહનચોરી પ્રોહીબિશન તથા ચેન સ્નોચિંગના ગુનાઓમાં સેન્ડવાયેલા

પાંચ ઇસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે

ગુનેગારોની સતત ચાલતી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મેળવવા માટે પોલીસ મથકે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી આવા ગુનાઓમાં ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારિ હેઠળ અટકાયતી પગલા લેવાની પોલીસ કમિશનરે સૂચના કરેલ હોય ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા સન્નીસિંગ સીકલીગર રહે વીમા દવાખાના પાસેનું પોલીસ કમિશનરે પાસા વોરંટ ઈસ્યુ કરતાં સમા પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટ બજવણી કરી રાજકોટ જેલ ખાતે મોકલી આપ્યો છે. પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ બલિન્દ્રકુમાર ચૌહાણ રહેગામ પીપરા ઝારખંડ ની પ્રવૃત્તિ અંકુશમાં લાવવા
પોલીસ કમિશનર નરાસીમ્હા કોમાર દ્વારા આ ઇસમનું વોરંટ ઈસ્યુ કરતા જવાહર નગર પોલીસે પાછા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ જામનગર જેલમાં મોકલ્યો છે અન્ય બનાવમાં ચેઈન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાય સચિનસિંગ સીકલીગર રહે વારસિયાની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું પોલીસ કમિશનર દ્વારા પાસા વોરંટ ઈસ્યુ કરતા મકરપુરા પોલીસ દ્વારા પાસા વોરંટ ની બજવણી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે. પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ વિષ્ણુ ભાલીયા રહે વડસર ગામના નામનું પોલીસ કમિશનર તરફથી પાસા વોરંટ ઈસ્યુ કરતા અટલાદરા પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે. ઘર ફોડ ચોરીમાં સંડોવાયેલ આરોપી કરણસિંહ સીકલીગર રહે વીમા દવાખાના પાસે વારસિયાના નામનું પોલીસ કમિશનર નરસિંહમાં કોમર તરફથી પાસા વોરંટ ઈફ કરતા મકરપુરા પોલીસ દ્વારા પાસા વોરંટ ની બજવણી કરી ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 26

Post navigation

Previous: વડોદરામાં 2 થી 4 ડિસેમ્બર દરમિયાન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 2nd પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ – 2025 નું ભવ્ય આયોજન
Next: સુભાનપુરા ખાતે રામેશ્વર મહાદેવ મંદિર દ્વારા ભવ્ય ‘મહા લઘુ રુદ્રયજ્ઞ’ અને મહાભંડારાનું આયોજન

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.