વડોદરા શહેર ના વોર્ડ નં 12 અકોટા વિસ્તારમાં માં અકોટા ચાર રસ્તા પાસે વડોદરા શહેર કોંગ્રેસ શહી ઝુંબેશ અને મિસ કોલ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.વડોદરા શહેર ના અકોટા ચાર રસ્તા પાસે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારાસહી ઝુંબેશ અને મિસ્ડકોલ અભિયાન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાંખાસઉપસ્થિતિમાં માં ગુજરાત પ્રદેશ પ્રભારી રામકૃષ્ણ ઓઝા તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થું વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તથા વોર્ડ નં 12 પ્રમુખ રાકેશ ઠાકોર તથા કાર્યકર્તા અને હોદ્દેદારોની હાજરીમાં સહી ઝુંબેશ અને મિસ કોલ અભિયાન અને વોટ છોડ ગધી છોડ ના નારા સાથે આ અભિયાન ચલાવવામાં આવ્યું છે જે અંતર્ગત અલગ અલગ જગ્યાએ દુકાનમાં જઈને સહી ઝુંબેશકાર્યક્રમયોજવામાં આવ્યો હતો
