Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • વડોદરા
  • ઐતિહાસિક માંડવી ઇમારત સહિતની ઐતિહાસિક બિલ્ડીંગોના સમારકામ માટે નિદ્રાધીન તંત્રને જગાડવા માટે ફરી એક વાર આજે પ્રયાસ થયો હતો
  • વડોદરા

ઐતિહાસિક માંડવી ઇમારત સહિતની ઐતિહાસિક બિલ્ડીંગોના સમારકામ માટે નિદ્રાધીન તંત્રને જગાડવા માટે ફરી એક વાર આજે પ્રયાસ થયો હતો

Lokmat News Vadodara November 27, 2025 1 min read
6

મહારાજા સયાજીરાવ  ગાયકવાડ દ્વારા તેમજ ગાયકવાડ શાસન દ્વારા વડોદરા શહેરને અને ઐતિહાસિક ઈમારતો ભેટમાં આપી છે આજના શાસકો નવું તો કઈ કરી શકતા નથી પણ જે ઐતિહાસિક ઇમારતો છે તેની જાળવણી પણ કરી શકતા નથી  ઐતિહાસિક માંડવી ઇમારતની જર્જરીત અવસ્થાને લઈને શહેરના હેરિટેજ પ્રેમીઓ તેમજ લોકોમાં સત્તાધિશો અને વહીવટી તંત્ર સામે નારાજગી છે હાલમાં જ વડોદરા શહેરમા 25મી નવેમ્બરે 514 વર્ષની ઉજવણી કરાઈ છે શાસકોને નવીન બ્રિજ બનાવવામાં રસ છે એક જ રસ્તા ઉપર વારે ઘડીએ નવીન રસ્તા બનાવવામાં રસ છે પોતાના નામના બાંકડા મુકવામાં  રસ છે પણ જે ઐતિહાસિક ઇમારતો વડોદરાને ગૌરવ અપાવી રહી છે એ ઇમારતોની જાળવણી પ્રત્યે સત્તાધીશો અને વહીવટી તંત્ર અસંવેદનશીલ બન્યું છે. ઐતિહાસિક ઈમારત માંડવી દરવાજાની જાળવણી અને સમારકામ માટે વિઠ્ઠલ મંદિરના હરિઓમ મહારાજ છેલ્લા 2 29 દિવસથી તપ કરી રહ્યા છે વહીવટી તંત્ર અને શાસકો માટે શરમજનક વાત છે એક વ્યક્તિ ઈમારતની જાળવણી માટે તપ કરે અને બીજી તરફ વહીવટી તંત્રના અધિકારીઓને સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી. આજે સમગ્ર બાબતે વિઠ્ઠલ મંદિરના હરિઓમ વ્યાસ મહારાજ દ્વારા ફરી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. હેરિટેજ ઈમારતો બચાવવાના આ આંદોલનમાં શરૂથી જ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી પણ પ્રયત્નશીલ છે તેઓએ પણ આજે હેરિટેજ પ્રત્યે દુર્લક્ષ કરાતા હોવાના મુદ્દે તંત્ર સામે આક્રોશ પ્રકટ કર્યો હતો. સાથે જ ઋત્વિક જોશી દ્વારા સાંસદ  હેમાંગ જોશી ને પણ સવાલો કર્યા હતા તથા જાહેરમાં ડિબેટ કરવાની જ ચેલેન્જ આપી હતી તેઓએ આક્રોશ સાથે કેટલીક બાબતોને લઈને સવાલો કર્યા હતા. તેમજ નારાજગી વ્યક્ત કરી હતી.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 17

Post navigation

Previous: સાઇબર સિક્યુરિટી એક્સપર્ટ ડો રક્ષિત ટંડન દ્વારા માસ્ટર ક્લાસ ઓન સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનનો હાઈ ઇમ્પેક્ટ કાર્યક્રમ યોજાયો
Next: વડસર ગામે એલસીબી ઝોન-3 ની રેડ, ત્રણ મહિલા બુટલેગર ઝડપાઈ – દારૂની ભઠ્ઠીઓનો નાશ

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.