Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • ગેરેજમાં ગાંજાના ચાર છોડનું વાવેતર કરીને માવજત કરતા એક સગીર સહિત ત્રણ ઈસમો ઝડપાયા : સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • ગુજરાત
  • વડોદરા

ગેરેજમાં ગાંજાના ચાર છોડનું વાવેતર કરીને માવજત કરતા એક સગીર સહિત ત્રણ ઈસમો ઝડપાયા : સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Lokmat News Vadodara November 18, 2025 1 min read
15

વડોદરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ઉપર આવેલા સાવરીયા ઢાબા પાસેના એક ખુલ્લા ગેરેજમાં દરોડો પાડીને ગાંજાના ચાર છોડનું વાવેતર કરી પાણી ખાતર આપી માવજત કરતા ત્રણ શખ્સોને કપુરાઈ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

કપુરાઈ પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે તરસાલી બ્રિજ થી જમવા તરફ જતા સાવરીયા ઢાબા પાસે jio ટાવરની બાજુમાં લોખંડના પતરાવાળા ખુલ્લા ગેરેજમાં ત્રણ ઈસમ ગેરેજની ખુલ્લી જગ્યામાં ગાંજાના છોડનો ઉછેર કરી પાણી ખાતર આપી માવજત કરે છે અને તેનું સેવન તેમજ વેચાણ કરે છે આ બાતમીના આધારે કપાઈ પોલીસે સ્થળ ઉપર રેડ કરી હતી ગેરેજના કમ્પાઉન્ડના પૂર્વ અને દક્ષિણ દિશાના ત્રિકોણીય ખૂણામાં તારની જાળીની પશ્ચિમ બાજુએ લાઈનમાં વાવેલા ચાર લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા આ છોડની ઊંચાઈ અને વિશિષ્ટ વાસના કારણે તે ગાંજાના છોડવાનું સ્પષ્ટ થયું હતું ઘટના સ્થળે હાજર ત્રણેય પાસે ગાંજાના છોડનું વાવેતર કરવા માટે કોઈ પરવાનગી કે પુરાવો માંગતા તેઓ કોઈ દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા જેથી પોલીસે એક સગીર સહિત ત્રણે આરોપીઓને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા આરોપીઓમા યુપી નો વિજયકુમાર ગૌતમ તેમજ હરિયાણાનો કુલદીપ શેરસિંહ જટાન તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર છે. પોલીસે ત્રણ મોબાઈલ લીલા ગાંજાના છોડ ચાર નંગ વજન 13.750 kg કિંમત 6,87,500 મળી કુલ સાત લાખ રૂપિયાથી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 20

Post navigation

Previous: થરવાસાથી મોટા હબીપુરા સુધી ડભોઇ તાલુકા કક્ષાની યુનિટી માર્ચ યોજાઈ
Next: ડોર ટુ ડોર ગાડીના ચાલકે દારૂ પીને અકસ્માત સર્જ્યો

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.