વડોદરાની અંદર અવારનવાર હોસ્ટેલ ની અંદર ગુણવત્તા વિહીન ભોજન મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે વડોદરાના સમા વિસ્તારમાં આવેલ સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ભોજન ની સામગ્રીમાં નિયમિત કંપનીના બદલે અન્ય કંપનીની ચીજ વસ્તુઓ તથા સાફ-સફાઈ અને અપૂરતા પ્રમાણમાં પાણી મળતું આના મુદ્દે 16 નવેમ્બરની મોડી રાત્રે હોબાળો મચાવ્યો હતો અગાઉ પણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરાયા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓ દ્વારા મેનેજમેન્ટ સામે હોબાળો મચાવ્યો હતો
સમાવિ વિસ્તારમાં આવેલ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે રસોઈ બાબતે રોટલી માટે પેકિંગમાં આવતા ચોક્કસ કંપનીના ગુણવત્તા યુક્ત લોટના બદલે અન્ય જુદી જુદી કંપનીઓના લોટ મોકલાતા હોવાના આપશે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. જેથી વિદ્યાર્થીઓ અવારનવાર માંગીમાં સફળતા હોય છે તેવા પણ આક્ષેપો થયા હતા. આવી જ રીતે રસોઈમાં વપરાતા સીંગતેલના ડબ્બામાં…
