Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરી માંથી મુક્ત કરવા મુદે એન એસ યુ આઈ દ્વારા ધરણા ક૨વામા આવા છે
  • ગુજરાત

શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરી માંથી મુક્ત કરવા મુદે એન એસ યુ આઈ દ્વારા ધરણા ક૨વામા આવા છે

Lokmat News Vadodara November 17, 2025 1 min read

હાલ શિક્ષકોને બી.એલ.ઓની કામગીરી સોંપવામાં આવી છે તેને લઇ એકતા નગર ખાતે એન એસ યુ આઈ ના અગ્રણીઓ કાર્યકરો ધરણા પર બેઠા છે. એનએસયુઆઈ ના જિલ્લા પ્રમુખ તેજસભાઈ તડવી નું કહેવું છે કે શિક્ષકોને બીએલઓની જે કામગીરી સોંપવામાં આવી છે તેને લઈને શાળામાં બાળકોનુ શિક્ષણ બગડી રહ્યું છે તથા બાળકોને ભણાવવાને બદલે શિક્ષકોને અન્ય કામગીરી સોંપતા બાળકોના શિક્ષણ પર  માઠી અસર પડી રહી છે .   e.c. બાળકોના ભવિષ્યની ચિંતા કરે, બાળકોના ભવિષ્યનું જોખમ કોણ લેશે? વગેરે જેવા સૂત્રોચારના બેનરો સાથે ધરણા પર બેઠા હતા.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 10

Post navigation

Previous: સમા વિસ્તારમાં દેશી વિદેશી દારૂના ધંધા સામે નાગરિકોની પોલીસ કમિશનરને રજૂઆત
Next: વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસની LCB ટીમે ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એકની ધરપકડ કરી

Related News

9
1 min read
  • ગુજરાત

એક્સપ્રેસ હાઈવે ઉપર નડિયાદ પાસે ટ્રકની પાછળ ઘૂસી ગયેલ કારમાં આગ : સદનસીબે કારમાં સવાર પાંચ વ્યક્તિઓ સલામત

Lokmat News Vadodara December 7, 2025
1
1 min read
  • ગુજરાત

કૉંગ્રેસ નેતાની વડા પ્રધાન માટેની ટીપ્પણી બદલ ભાજપે માગી કૉંગ્રેસ પાસેથી સ્પષ્ટતા…

Lokmat News Vadodara December 3, 2025
1 min read
  • ગુજરાત

અમદાવાદના વાસણામાં  અકસ્માત: દારૂના નશામાં ધુત ટ્રક ડ્રાઇવરે બે શિક્ષિકાઓને 35 ફૂટ સુધી ઢસડ્યાં, એકનું મોત – એક ગંભીર

Lokmat News Vadodara November 26, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.