Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • વડોદરા
  • વડોદરામાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન – ધરમપુર દ્વારા યોગા, સાઉન્ડબાથ અને સેવા કાર્યક્રમોનું આયોજન
  • વડોદરા

વડોદરામાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન – ધરમપુર દ્વારા યોગા, સાઉન્ડબાથ અને સેવા કાર્યક્રમોનું આયોજન

Lokmat News Vadodara November 30, 2025 1 min read
Web

વડોદરા શહેરના વાસણાભાયલી રોડ સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર મિશન – ધરમપુર, વડોદરા આધ્યાત્મિક કેન્દ્રમાં આજે સર્વાંગી વિકાસ અને સેવા ભાવનાને સમર્પિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના નાગરિકોએ આ આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.કાર્યક્રમમાં યોગા સેશન અને સાઉન્ડબાથ થેરાપીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં માનસિક અને શારીરિક આરોગ્યને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. ભાગ લેનારાઓએ આ અનોખા અનુભવની વિશેષ પ્રશંસા કરી.આ ઉપરાંત તાલીમપ્રાપ્ત વ્યાવસાયિકોના માર્ગદર્શન હેઠળ બે સર્જનાત્મક વર્કશોપ યોજાયા — અગરબત્તી બનાવવાની વર્કશોપ અને ટોટેબેગ પેઈન્ટિંગ વર્કશોપ. બાળકો, મહિલાઓ અને યુવાનોને તેમની કલાત્મકતા વ્યક્ત કરવાની અનોખી તક મળી.સેવા ભાવના અંતર્ગત સંસ્થાએ જરૂરિયાતમંદ પરિવારોને ધાબડા (બ્લૅન્કેટ) વિતરણ પણ કર્યું, જેનાથી વધતી ઠંડીમાં ગરીબોને રાહત મળી શકે સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતે મિશન તરફથી તમામ સહભાગીઓ તથા સેવાભાવીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 61

Post navigation

Previous: વડોદરામાં યુનિટી માર્ચને ભવ્ય આવકાર, નવલખી મેદાન ખાતે લોકડાયરાએ બાંધી સમા
Next: મુજમહુડા અકોટા માર્ગ પર ફરી ભૂવો પડતા કામગીરી હાથ ધરાઈ

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.