Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • વડોદરા
  • નવલખી મેદાનમાં વાહન સળગાવનાર હેડ કોન્સ્ટેબલને આખરે સસ્પેન્ડ કરાયો
  • વડોદરા

નવલખી મેદાનમાં વાહન સળગાવનાર હેડ કોન્સ્ટેબલને આખરે સસ્પેન્ડ કરાયો

Lokmat News Vadodara November 24, 2025 1 min read
7

ડભોઇ તાલુકાના કુંઢેલા પાસેના મહંમદપુરા ગામમાં રહેતો સફેરાજ ગરાસીયા નવાપુરા વિસ્તારની ટ્રાવેલ્સ કંપનીમાં નોકરી કરે છે થોડા દિવસ પૂર્વે શેઠની એકટીવા લઈને રાત્રિના 8:00 વાગ્યાના અરસામાં ગર્લફ્રેન્ડ સાથે નવલખી કમ્પાઉન્ડમાં વીવીઆઈપી માટે બનાવેલા હેલીપેડ ના સ્થળ પાસે બેઠો હતો દરમિયાન રાત્રિના પૂર્ણ નવ વાગ્યે એક મોટરસાયકલ ઉપર સાદા ગણવેશમાં ત્રણ શખ્સો આવ્યા હતા. આ પૈકીના એક શખ્સે પોલીસનું આઈકાર્ડ બતાવ્યું હતું બાઈક ઉપર પોલીસ વાળાની જેમ આડો ડંડો લટકાવેલો હતો આ શકશે લાયસન્સ અને આરસીબુક માંગી હતી અને ત્રણે જણાએ યુવતીની હાજરીમાં
સર્ફરાજની પીટાઈ શરૂ કરી હતી અને ટુ વ્હીલર સળગાવી મૂક્યું હતું રાવપુરા પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે હેડ કોન્સ્ટેબલ નિલેશ વનરાજ બારૈયા રહે ભુતડીઝાપા પોલીસ લાઈન તેનો ભાણેજ ભૌતિક વલ્લભ ભીલ અને ભાણેજના મિત્ર ચતુર બારૈયા બંને રહે નઈપ મહુવા ભાવનગરની ધરપકડ કરી હતી બનાવ સંબંધીત ખાતાકીય તપાસના અંતે હેડ કોન્સ્ટેબલ નિલેશ બારૈયા ને ફરજ ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 15

Post navigation

Previous: વિશ્વ પાઈલ્સ દિવસ નિમિત્તે વિના મૂલ્ય નિદાન તથા સર્જિકલ કેમ્પ યોજાયો
Next: SIR કામગીરીમાં જોડાયેલ મહિલા સહાયક BLO નું મૃત્યુ થતાં પરિવારજનોને ન્યાય તથા પ્રક્રિયામાં સુધારાની કોંગ્રેસની માંગ

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.