Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • વડોદરા
  • નવાયાર્ડમાં રીક્ષા ચાલક તેના ભાઈ અને ભત્રીજાને માથાભારે શહેબાઝ પઠાણ સહિત ત્રણ યુવકોએ માર મારતા મામલો પોલીસ મથકે
  • વડોદરા

નવાયાર્ડમાં રીક્ષા ચાલક તેના ભાઈ અને ભત્રીજાને માથાભારે શહેબાઝ પઠાણ સહિત ત્રણ યુવકોએ માર મારતા મામલો પોલીસ મથકે

Lokmat News Vadodara November 23, 2025 1 min read
1

નવાયાર્ડ વિસ્તારમાં શનિવારે રાત્રે એક રીક્ષા ચાલક તેના ભાઈ અને ભત્રીજાને માથાભારે ઈસમ શહેબાજ પઠાન સહિત ત્રણ યુવકોએ માર માર્યો હતો આ ઘટનામાં રીક્ષા ચાલક ને ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડાયો હતો . હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ બનાવ અંગે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે

શહેરના નવા યાર્ડ વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક નાઝીમ અબ્દુલ કાદિર ખલીલ ખાન પઠાન એ ફરિયાદમાં જણાવ્યું હતું કે 22મી નવેમ્બરના રોજ રાત્રિના નવ વાગ્યાની આસપાસ તે પોતાના ભાઈના દીકરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે 22મી નવેમ્બરના રોજ રાત્રિના નવ વાગ્યાની આસપાસ તે પોતાના ભાઈના દીકરા અજીમ ખાન સાથે activa ઉપર ફૂલવાડી ચોકડી પાસે કામ અર્થે ગયો હતો. કામ પૂરું કરીને રાત્રે લગભગ 9:30 વાગે ઘરે પરત ફરતા ડી કેબીન માર્ગે આવતા હતા . ગરીબ નવાજ પાર્ક પાસે ડી કેબીન સામે અજીમ ખાનને ફોન આવતા તેણે એકટીવા રોડની સાઈડમાં ઉભી રાખી હતી તે સમયે શહેબાજ નામનો યુવક મોપેડ ઉપર આવીને ઉભો રહ્યો હતો અને બંનેને ગંદી ગાળો આપવા લાગ્યો હતો . યુવકે ગાળો ના આપવા કહેતા શેહબાજ વધુ ગુસ્સે થયો હતો અને અજીમ ખાનને ગાલ ઉપર ઝાપટ મારી હતી . નાજીમેં તેને રોકવાનો પ્રયાસ કરતા શહબાજે તેને પણ છુટ્ટા હાથે અને લાતો ઘૂંટણ થી મારવાનું શરૂ કર્યું હતું

આ દરમિયાન શહેબાજના બે અન્ય મિત્રો બીજા વાહનમાં ત્યાં પહોંચી ગયા હતા અને ત્રણેય મળીને નાઝીમ ને રોડની સાઈડમાં લઈ જઈને ગાળો આપી હતી અને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તે જ સમય નાઝીમનો મોટો ભાઈ નસીર ખાન ત્યાં પહોંચીને બચાવવા વચ્ચે પડ્યો હતો તો ત્રણેય આરોપીઓએ તેને માર માર્યો અને ત્યાંથી નાસી છૂટ્યા હતા આ હુમલામાં નાઝીમને શરીર અને માથાના ભાગે સામાનને ઈજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફતેગંજ પોલીસે આરોપી શહેબાજ તેમજ તેના બે અજાણ્યા મિત્રો સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ભાઈગીરી કરનારાઓ દ્વારા
ઘર પાસે નહીં ઊભા રહેવાના મુદ્દે રીક્ષા ચાલક નાઝીમ પઠાણ તેના ભાઈ અને ફોઈના દીકરાને માર માર્યો હતો
સમગ્ર બનાવવા બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 18

Post navigation

Previous: હત્યાના આક્ષેપોને લઈ તાંદલજામાં દફન કરાયેલા એક પુરુષના મૃતદેહને પાંચમા દિવસે બહાર કાઢી પીએમ અર્થે ખસેડાયો
Next: SIR કામગીરી દરમિયાન ફતેગંજ વિસ્તારમાં યુવક ઢળી પડ્યો

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.