Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • વડોદરા
  • બરોડા પબ્લિક સ્કૂલ ખાતે STEAM ( નવીનતમ શોધ પ્રેરણા ) અંતર્ગત વિજ્ઞાન મેળાનું આયોજન
  • વડોદરા

બરોડા પબ્લિક સ્કૂલ ખાતે STEAM ( નવીનતમ શોધ પ્રેરણા ) અંતર્ગત વિજ્ઞાન મેળાનું આયોજન

Lokmat News Vadodara November 22, 2025 1 min read
1

આજરોજ 22 નવેમ્બર શનિવારના રોજ બરોડા પબ્લિક સ્કૂલ વાઘોડિયા રોડ ખાતે વિજ્ઞાન પ્રદર્શન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મેળાનું ઉદ્ઘાટન અતિથિ તરીકે કાર્યક્રમમા શાળાના સંચાલક શ્રીમતી મીનાબેન મહેતા ધ્રુમિલ સર ડોક્ટર વૈષ્ણવી મેમ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રિન્સિપાલ શ્રીમતી ગાયત્રીબેન વ્યાસ શૈક્ષણિક કોઓર્ડીનેટર શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાઆ વિજ્ઞાન મેળામાં અલગ અલગ પ્રોજેક્ટસ જેમકે વિકસિત અને આત્મનિર્ભર ભારત કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના પ્રોજેક્ટ નું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમ કે ટકાઉ ખેતી કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો ઉભરથી ટેકનોલોજી મનોરંજક સંબંધિત ગણિત મોડેલિંગ આરોગ્ય અને સ્વચ્છતા જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન વગેરે વિષયો ઉપર વિશેષ અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ દ્વારા નવીન સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનુ સુંદર પ્રદર્શન કર્યું હતું મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આવા વિજ્ઞાન મેળાઓ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ અને સંશોધન પ્રત્યેનો ઉત્સાહ વધારવામાં મદદરૂપ થાય છે આમ સુંદર રીતે કાર્યક્રમ સંપન્ન થયો હતો આ પ્રકારની પ્રવૃત્તિઓ દરેક શાળાઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે.બરોડા પબ્લિક સ્કૂલ દ્વારા સ્ટીમ ફોર ધ ફ્યુચર ઇનોવેટ ઇનવેન્ટ ઇન્સ્પાયર થીમ હેઠળ આયોજિત વિજ્ઞાન પ્રદર્શન સંદર્ભે શાળાના ફિઝિક્સ ટીચર અને સાયન્સ કોર્ડીનેટર ઉમંગ સુખડિયા દ્વારા તેમજ સ્ટુડન્ટ કોર્ડીનેટર આદિથી પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 141

Post navigation

Previous: અલગ અલગ ખાતામાં બે હેક્ટરની મર્યાદામાં કૃષિ સહાય આપવા બાબત દર્ભાવતીના ધારાસભ્યનો કૃષિ મંત્રીને પત્ર
Next: મકરપુરા ડેપો સામે ભુવામાં રીક્ષા ફસાઈ : માધ્યમોમાં સમાચાર આવતા તંત્ર દોડતું થયું

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.