સીએસઆર કાઉન્સિલની તૈયારીના ભાગરૂપે અને સમીક્ષાના ભાગરૂપે આજે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજવામાં આવી હતી.
આજે સીએસઆર કાઉન્સિલની તૈયારી ના ભાગરૂપે અને સમીક્ષાના ભાગરૂપે યોજાયેલ બેઠક સંદર્ભે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા જણાવ્યું હતું કે સીએસર કાઉન્સિલ જે છેલ્લા એક વર્ષથી જે પહેલી અંત્યોદય સીએસઆર સમીટ થઈ હતી.ત્યારબાદ સીએસઆર કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. MP CSR કાઉન્સિલ આ કાઉન્સિલ તમામ સરકારી યોજનાઓ છે સરકારની જે મદદ છે એ વિકાસ કાર્યોમાં સ્વાસ્થ્ય અને શૈક્ષણિક ક્ષેત્રે તો વપરાતી જ હોય છેપરંતુ કઈ રીતે વધારેમાં વધારે છેવાડાના માનવી સુધી કોર્પોરેટ નુંપણ એક એફર્ટ એ જ્યાં જરૂર છે એવી શૈક્ષણિક સંસ્થા અને એવા સ્વાસ્થ્ય કેન્દ્રમાં વપરાય એના માટે આ કાઉન્સિલ ની રચના કરવામાં આવી છે આજે જ્યારે ડિસેમ્બરમાં ફરી એકવાર સીએસઆર કાઉન્સિલ દ્વારા અને VYO ના માધ્યમથી વૈષ્ણવ મહામહોત્સવના એ સ્થળ છે ત્યાં ભવ્યથી ભવ્ય CSR સમિટ બીજી એનું આયોજન થનાર છે. ત્યારે આજે સીએસઆર કાઉન્સિલ ની તૈયારીના ભાગરૂપે અને સમીક્ષાના ભાગરૂપે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ધ્રુમિલ મહેતા મહાનુભાવો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
