Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • નવા ચાર લેબર કોડનો અમલ શરૂ : સાંસદ હેમાંગ જોશીએ વડોદરા લોકસભા તરફથી PM નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો
  • ગુજરાત
  • વડોદરા

નવા ચાર લેબર કોડનો અમલ શરૂ : સાંસદ હેમાંગ જોશીએ વડોદરા લોકસભા તરફથી PM નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો

Lokmat News Vadodara November 22, 2025 1 min read
4

કેન્દ્ર સરકાર દ્વારા ચાર નવા લેબરકોન નો 21મી નવેમ્બરને શુક્રવારથી દેશભરમાં અમલ શરૂ કરી દેવાયો છે આ ચાર લેબર કોડમાં વેજ કોડ 2019 , ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ 2020 , સોશિયલ સિક્યુરિટી કોડ 2020 , અને ઓક્યુપેશનલ સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ 2020 નો સમાવેશ થાય છે.

સરકાર દ્વારા જુના 29 શ્રમિક કાયદાને એક સાથે જોડી દેવામાં આવ્યા છે જેથી શ્રમિકોનું કલ્યાણ થઈ શકે અને કંપનીઓ માટે સંચાલન વધારે સરળ બનાવી શકાયલેબર સિસ્ટમમાં ઐતિહાસિક બદલાવ જોવા મળશે નવી નોકરીઓને કામકાજની સિસ્ટમ અમલમાં આવશે સરકાર દ્વારા જુના કાયદાને આધુનિક બનાવવા તેમજ શ્રમિકોની ભલાઈ માટે કાયદાને વધારે મજબૂત કરવામાં આવ્યા છે જેથી આગામી પેઢી માટેના વર્ક ફોર્સને તૈયાર કરી શકાય અને ઇન્ડસ્ટ્રીઝ વધારે મજબૂત બને પીએમ મોદી દ્વારા દેશના શ્રમિકો અને કર્મચારીઓના કલ્યાણ માટે આ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે
શ્રમિકોના વેતન સુરક્ષા કામકાજના નિયમોમાં ધરમૂળથી ફેરફાર થતા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવો હંમેશા અત્યંત દયની વિચારધારાથી દેશના છેવાડાના નાગરિકોની પણ ચિંતા કરતા હોય છે અને દાયકાઓ બાદ દેશના શ્રમ કાયદાઓ છે લેબર કોડ્સ એમાં ખૂબ મોટા રિફોર્મ એવું કહી શકાય કે વિકસિત ભારત માટેની જે બ્લુ પ્રિન્ટ છે એવી બ્લુ પ્રિન્ટ ને લગતા રિફોર્મ એવા ગઈકાલે લેબર કોડ્સ ઘોષણા લાગુ કરવામાં આવ્યા છે સોશિયલ સિક્યુરિટી ની અગ્રીમતા આપી આ સમગ્ર લેબર કોડ બનાવવામાં આવ્યા છેતમામ લોકોને સામાજિક સુરક્ષા મળે તમામ લોકો શ્રમિકોનું ફરજિયાત હેલ્થ ચેક અપ થાય તેનું પણ પ્રાવધાન આમાં કરાયું છે સાથે સોશિયલ સિક્યુરિટી ના લાભની પણ આમાં ચિંતા કરાઈ છે એમ્પ્લોઇ માટે એપોઇન્ટમેન્ટ લેટર ફરજિયાત મહિલાઓ પુરુષોને સમાન વેતન મળે
મહિલાઓ પણ એમની અનુકૂળતા હોય તો 24 કલાકની અવધિમાં 12 કલાકની શિફ્ટ હોય અથવા નાઈટ ડ્યુટી હોય એમને કરવી હોય અનુકૂળતા હોય તો તે કરવાની પણ ચિંતા કરાઈ છે સંસદ ડોક્ટર હેમાંગ જોશી એ વધુમાં જણાવ્યું હતું કે તમામ ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો આને ખૂબ જ ખુલ્લા દિલથી વધાવી રહ્યા છે ત્યારે આ અવસરે વડોદરા લોકસભા તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 22

Post navigation

Previous: 24 નવેમ્બર થી ડાંગરના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ થવા જઇ રહી છે જેને લઈ ડભોઇ પંથકના ડાંગર પકવતા ખેડૂતોમા હર્ષની લાગણી
Next: CSR કાઉન્સિલની તૈયારીના અને સમીક્ષાના ભાગરૂપે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.