શહેરના ગોરવા મધુનગર વિસ્તારમાં આવેલ તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો આગ જોત જોતામા આખા રેસ્ટોરન્ટમાં પ્રસરી હતી આ રેસ્ટોરન્ટ આખી વાંસની લાકડીઓમાંથી બનાવેલ હોવાથી આગ વધુ પ્રસરી હતી આજ્ઞા બના અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી છાણી ટીપી 13 સ્ટેશનને જાણ કરાતા તાત્કાલિક ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા આગને કાબુ લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જોકે માસનું રેસ્ટોરન્ટ હોવાથી ફાયર બ્રિગેડ આગ બુજાવે તે પહેલા જ આખું તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ બળીને ખાક થઈ ગયું હતું. આજ્ઞા બનાવ વંગે ગોરવા પોલીસ અને સ્થાનિક વીજ કંપનીની ટીમ પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી આગની ઘટનાને લઈને લોકો પણ એકત્ર થયા હતા સદ નસીબે આગની ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયું નથી
