Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • સુરતમાં લોન અને નોકરીની ઓફર આપવાના બહાને છેતરપિંડી કરનારાઓ સામે સાયબર ક્રાઈમ સેલે મોટી કાર્યવાહી હાથ ધરી
  • ગુજરાત

સુરતમાં લોન અને નોકરીની ઓફર આપવાના બહાને છેતરપિંડી કરનારાઓ સામે સાયબર ક્રાઈમ સેલે મોટી કાર્યવાહી હાથ ધરી

Lokmat News Vadodara November 18, 2025 1 min read
14

સુરતમાં લોન અને નોકરીની ઓફર આપવાના બહાને છેતરપિંડી કરનારાઓ સામે સાયબર ક્રાઈમ સેલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઓનલાઈન લોન આપવામાં આવશે એવો દાવો કરીને અને નોકરી આપવાની ખાતરી આપીને અનેક લોકોને છેતરવામાં આવ્યા હોવાના ખુલાસા થયા છે.15 નવેમ્બરે સુરત સાયબર ક્રાઈમ સેલે ડુમસ ખાતેના સ્વસ્તિક યુનિવર્સલ નામની ઓફિસ પર દરોડો પાડી નિતેશ ખાવાનીની અટકાયત કરી હતી . તેની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે નિતેશ અને તેની ટીમ મુંબઈ, ગોવા, પુણે અને સુરતમાં નકલી કોલ સેન્ટર ચલાવી લોકોને ઠગતા હતા. ઓફિસમાં તપાસ દરમિયાન મળેલા પુરાવાઓ પરથી જાણવા મળ્યું કે આરોપીઓ ઓનલાઈન લોન આપવાની આડમાં લોકોના દસ્તાવેજો મેળવી બેંકમાંથી પૈસા ઉપાડી લેતા હતા. સાથે જ કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ પાસે નોકરી શોધનારાઓનો ડેટા મંગાવી તેમને નિશાન બનાવવામાં આવતા હતા.

નોકરી આપવાના બહાને સંપર્ક કરાયેલા લોકોની જાણ વગર ₹10,000 માં ઓનલાઈન ડિજિટલ કરાર પર સહી કરાવવામાં આવતી હતી. ત્યારબાદ આ કરારના આધારે વકીલો મારફતે કાનૂની નોટિસ મોકલી ધાક-ધમકી આપી પૈસા વસૂલવામાં આવતાં હતા.આરોપીઓની ઓફિસોમાંથી બેંકની 1,187 ECH/NACH ડિપોઝિટ એન્ટ્રીઓ મળી આવી છે અને તપાસ દરમિયાન કુલ 1,222 પીડિતોની વિગતો સામે આવી છે. નિતેશની માહિતીના આધારે પોલીસે સુરતની જ બીજી ઓફિસમાંથી મોહમ્મદ જાવેદ નાસિરવાલાની પણ ધરપકડ કરી છે.સાયબર ક્રાઈમ સેલે બંને આરોપીઓને કસ્ટડીમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે. આવી છેતરપિંડીથી સાવચેત રહેવા અને અજાણી લોન તથા નોકરીની ઓફરથી દૂર રહેવા માટે પણ વધુ એકવાર ચેતવણી આપવામાં આવી છે.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 14

Post navigation

Previous: ભાવનગર હત્યાકાંડનો ભેદ ઉકેલાયો : ફોરેસ્ટ અધિકારી પતિની ધરપકડ
Next: વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલનો પ્રારંભ

Related News

9
1 min read
  • ગુજરાત

એક્સપ્રેસ હાઈવે ઉપર નડિયાદ પાસે ટ્રકની પાછળ ઘૂસી ગયેલ કારમાં આગ : સદનસીબે કારમાં સવાર પાંચ વ્યક્તિઓ સલામત

Lokmat News Vadodara December 7, 2025
1
1 min read
  • ગુજરાત

કૉંગ્રેસ નેતાની વડા પ્રધાન માટેની ટીપ્પણી બદલ ભાજપે માગી કૉંગ્રેસ પાસેથી સ્પષ્ટતા…

Lokmat News Vadodara December 3, 2025
1 min read
  • ગુજરાત

અમદાવાદના વાસણામાં  અકસ્માત: દારૂના નશામાં ધુત ટ્રક ડ્રાઇવરે બે શિક્ષિકાઓને 35 ફૂટ સુધી ઢસડ્યાં, એકનું મોત – એક ગંભીર

Lokmat News Vadodara November 26, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.