Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • ભાવનગર હત્યાકાંડનો ભેદ ઉકેલાયો : ફોરેસ્ટ અધિકારી પતિની ધરપકડ
  • ગુજરાત

ભાવનગર હત્યાકાંડનો ભેદ ઉકેલાયો : ફોરેસ્ટ અધિકારી પતિની ધરપકડ

Lokmat News Vadodara November 18, 2025 1 min read
2

ભાવનગર શહેરમાં એક ચોકાવનારી  ઘટના સામે આવી હતી ભાવનગરના વન વિભાગના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની પુત્ર અને પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતા  આ ત્રણેય હત્યા બીજા કોઈએ નહીં પરંતુ ખુદ ફોરેસ્ટ અધિકારી જ કરી હોવાનુ પોલીસ તપાસમાં ખુલવા પામ્યુ છે અંગે ફોરેસ્ટ અધિકારીએ જ સાતમી નવેમ્બરે પોલીસ મથકમાં જઈને ફરિયાદ કરી હતી કે પાંચમી નવેમ્બર થી  મારા પત્ની પુત્રી અને પુત્ર ગુમ થઈ ગયા હતા આ દરમિયાન 16 મી નવેમ્બરે એક અવાવરું સ્થળે ત્રણેયના મૃતદેહ જમીનમાં દાટી દીધેલી સ્થિતિમાં મળતા ચકચાર મચી ગઈ હતી જે બાદ પોલીસે ત્રણેય મૃતદેહનો કબજો લઈને પીએમ માટે મોકલીને આગળની તપાસ કરી હતી

શૈલેષ ખાંભલા મૂળ સુરતના વતની છે તેઓ ભાવનગર વન વિભાગમાં આસિસ્ટન્ટ કન્ઝર્વટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા હતા શૈલેષ ખાંભલા ની ઈચ્છા હતી કે તેમના પત્ની અને સંતાનો સુરતમાં સાસરે જ રહે  પરંતુ પત્નીને તેમની સાથે ભાવનગરમાં રહેવું હતું. આ મુદ્દે તેઓ વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડો થતો હતો આ દરમિયાન 27મી ઓક્ટોબરે તેમના પત્ની નયનાબેન સુરત થી સંતાનોને લઈને ભાવનગર રજાઓ ગાળવા  આવ્યા હતા ત્યારે તેઓ વચ્ચે ફરી એકવાર વિવાદ થતા આ હત્યાઓ થઈ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે

પોલીસને પ્રાથમિક તપાસમાં શંકા છે કે શૈલેષ ખાભલા એ અચાનક ગુસ્સામાં નહીં પરંતુ પૂર્વ આયોજન કરીને જ હત્યાઓ કરી છે તેનું કારણ એ છે કે હત્યા કરતા પહેલા તેણે પહેલી અને બીજી નવેમ્બરે અવાવરૂ સ્થળે ખાડા કરાવ્યા હતા આ પહેલા ત્યાં એક જ ખાડો હતો બીજી તરફ પોલીસે નોંધ્યુ હતુ કે પરિવારના ત્રણેય સભ્યની હત્યા પછીએ શૈલેષ ખાંભલાના ચહેરા ઉપર કોઈ લાગણી કે ગુસ્સો નહોતો દેખાતો આ સ્થિતિને લઈ પોલીસને શંકા ઉપજાવી હતી તેની પૂછપરછમા પણ તેને કોઈ પસ્તાવો ન હતો પોલીસે ભાવનગર હત્યાકાંડનો ભેદ ઉકેલી ફોરેસ્ટ અધિકારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 23

Post navigation

Previous: વાપી થી ચાણસ્મા જઈ રહેલી બસને વહેલી સવારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર અકસ્માત નડ્યો હતો
Next: સુરતમાં લોન અને નોકરીની ઓફર આપવાના બહાને છેતરપિંડી કરનારાઓ સામે સાયબર ક્રાઈમ સેલે મોટી કાર્યવાહી હાથ ધરી

Related News

9
1 min read
  • ગુજરાત

એક્સપ્રેસ હાઈવે ઉપર નડિયાદ પાસે ટ્રકની પાછળ ઘૂસી ગયેલ કારમાં આગ : સદનસીબે કારમાં સવાર પાંચ વ્યક્તિઓ સલામત

Lokmat News Vadodara December 7, 2025
1
1 min read
  • ગુજરાત

કૉંગ્રેસ નેતાની વડા પ્રધાન માટેની ટીપ્પણી બદલ ભાજપે માગી કૉંગ્રેસ પાસેથી સ્પષ્ટતા…

Lokmat News Vadodara December 3, 2025
1 min read
  • ગુજરાત

અમદાવાદના વાસણામાં  અકસ્માત: દારૂના નશામાં ધુત ટ્રક ડ્રાઇવરે બે શિક્ષિકાઓને 35 ફૂટ સુધી ઢસડ્યાં, એકનું મોત – એક ગંભીર

Lokmat News Vadodara November 26, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.