Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • વાપી થી ચાણસ્મા જઈ રહેલી બસને વહેલી સવારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર અકસ્માત નડ્યો હતો
  • ગુજરાત

વાપી થી ચાણસ્મા જઈ રહેલી બસને વહેલી સવારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર અકસ્માત નડ્યો હતો

Lokmat News Vadodara November 18, 2025 1 min read
9

વાપી થી ચાણસ્મા જઈ રહેલી બસને આજે વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર ઊભેલી ટ્રકની પાછળ એસટી બસ ઘુસી જતા 19 લોકોને ઈજા પહોંચી હતી વલસાડથી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે જ્યારે બસના ડ્રાઈવરને ગંભીર ઇજા થઈ છે આ તમામ લોકોને વડોદરાની એસ એસ જી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે મળતી પ્રાથમિક જાણકારી અનુસાર છ વિદ્યાર્થીઓ સ્ટેબલ પરિસ્થિતિમાં છે જ્યારે બેને થોડી ગંભીર ઈજા થઈ છે વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાના કારણે તેમને પ્રાથમિક સારવાર આપી મહેસાણા મોકલી આપવાની કામગીરી હાથ ધરાઈ હતી

વિદ્યાર્થી રાહુલ પટેલે જણાવ્યું હતું કે અમે વાપી થી નંદાસણ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માત થઈ ગયો હતો. રસ્તામાં આવેલી ટ્રકની પાછળ બસ અથડાઈ હતી અકસ્માત સમય દરમિયાન મુસાફરો ઊંઘી રહ્યા હતા અચાનક ઝાટકો લાગતા અકસ્માત થયાની જાણ થઈ હતી બસની અંદર 40 થી 45 જેટલા મુસાફરો હતા વિદ્યાર્થીઓ જીટીયુની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત થયો હતો

વિદ્યાર્થીની હિતીક્ષા પટેલે જણાવ્યું હતું કે અમે વાપી થી મહેસાણા જિલ્લાના વડસ્મા ખાતે આવેલ એસઆરઆઈ કોલેજ BE ના છેલ્લા સેમેસ્ટર ની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા મુસાફરો ઊંઘમાં હતા દરમિયાન એસટી બસ ઉભેલી ટ્રકની પાછળ અથડાઈ હતી

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 21

Post navigation

Previous: કોંગ્રેસનો દૂષિત પાણી બિસ્માર રસ્તા તેમજ SIR મુદ્દાને લઇ અનોખો વિરોધ કરી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત  કરી
Next: ભાવનગર હત્યાકાંડનો ભેદ ઉકેલાયો : ફોરેસ્ટ અધિકારી પતિની ધરપકડ

Related News

9
1 min read
  • ગુજરાત

એક્સપ્રેસ હાઈવે ઉપર નડિયાદ પાસે ટ્રકની પાછળ ઘૂસી ગયેલ કારમાં આગ : સદનસીબે કારમાં સવાર પાંચ વ્યક્તિઓ સલામત

Lokmat News Vadodara December 7, 2025
1
1 min read
  • ગુજરાત

કૉંગ્રેસ નેતાની વડા પ્રધાન માટેની ટીપ્પણી બદલ ભાજપે માગી કૉંગ્રેસ પાસેથી સ્પષ્ટતા…

Lokmat News Vadodara December 3, 2025
1 min read
  • ગુજરાત

અમદાવાદના વાસણામાં  અકસ્માત: દારૂના નશામાં ધુત ટ્રક ડ્રાઇવરે બે શિક્ષિકાઓને 35 ફૂટ સુધી ઢસડ્યાં, એકનું મોત – એક ગંભીર

Lokmat News Vadodara November 26, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.