Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • યુનિટી માર્ચ બાદ પ્રતિમા વિસરાઈ: શહેર કોંગ્રેસ પ્રમુખનો સત્તાધીશો સામે આક્રોશ
  • ગુજરાત
  • વડોદરા

યુનિટી માર્ચ બાદ પ્રતિમા વિસરાઈ: શહેર કોંગ્રેસ પ્રમુખનો સત્તાધીશો સામે આક્રોશ

Lokmat News Vadodara November 17, 2025 1 min read
5

વડોદરા શહેરના સયાજીગંજ, રાવપુરા અને શહેરવાડી વિધાનસભા વિસ્તારમાં ગઈકાલે ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ શહેરવાડી વિસ્તારમાં યોજાયેલી યુનિટી માર્ચ બાદ એક ગંભીર બેદરકારી સામે આવી છે.યાત્રા દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ટેમ્પો ઉપર મૂકી વિવિધ વિસ્તારમાં લઈ જવાઈ હતી જ્યાં લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી યુનિટી માર્ચનું સ્વાગત પણ કર્યું હતું, પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રતિમાને યોગ્ય સ્થળે મુકવાની જવાબદારી ભૂલી જવાઈ હતી. લોકોમાં એવી ચર્ચા છે કે સરદાર પટેલના નામ અને તસવીરનો ઉપયોગ તો રાજકીય પ્રસિદ્ધિ માટે થાય છે, પરંતુ તેમના આદર્શોને જીવનમાં ઉતારવાની ભાવના દેખાતી નથી.કાર્યક્રમ બાદ સરદાર પટેલની પ્રતિમા કિશનવાડી વિસ્તારમાં રસ્તા કિનારે મૂકવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.આ પ્રકારના વર્તનને લઈ આજે સવારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ સત્તાધીશો સામે કડક નારાજગી વ્યક્ત કરી હતી.  પ્રતિમાનું સન્માન જળવાઈ રહે તે માટે તાત્કાલિક પગલાં લેવા માગ કરી હતી.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 18

Post navigation

Previous: રસ્તો ક્રોસ કરી રહેલ યુવકને બાઈક ચાલકે ટક્કર મારતા યુવકનું મૃત્યુ
Next: વીજળીની સમસ્યાને લઈ ઘર્ષણ : મામલો પોલીસ મથકે

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.