Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • વડોદરા
  • સ્માર્ટ સિટી વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 6 માં દુર્ગંધ યુક્ત પાણી આવતા વિસ્તારના લોકો એ મોરચો કાઢ્યો.
  • વડોદરા

સ્માર્ટ સિટી વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 6 માં દુર્ગંધ યુક્ત પાણી આવતા વિસ્તારના લોકો એ મોરચો કાઢ્યો.

Lokmat News Vadodara October 4, 2025 1 min read
5

વડોદરા શહેરને આમ તો સ્માર્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લા ત્રણ દાયકા થી વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સ્માર્ટ સિટી નું બિરુદ મળવા છતાં પણ વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેરને સુંદર સ્વચ્છ અને સમસ્યાઓ યુક્ત બનાવી શકી નથી. શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 6 મા આવેલ વારસિયા વિસ્તારના શીતળા માતા મોહલ્લા, નરસિંહ ટેકરી, યાકુતપુરા તેમજ જોગણી માતા મોહલ્લામાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દુર્ગંધ યુક્ત તેમજ લો પ્રેશરથી આવે છે. વિસ્તારમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરોને અનેક રજૂઆત કરવા છતાં પણ કોર્પોરેટર ની ઊંઘ ઊડતી નથી. આજ વિસ્તારમાંથી વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ચૂંટાયા હોવા છતાં પણ વિસ્તારમાં સમસ્યાઓનો નિકાલ કરી શક્યા નથી. પીવાના પાણીના ત્રાસથી કંટાળેલા લોકોએ આજરોજ વારસિયા ખાતે આવેલા પંપીંગ સ્ટેશન ખાતે મોરચો કાઢ્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ અને હાલના બોલ કરી અને શુદ્ધ ચોખ્ખું પીવાનું પાણી મળે તેવી રજૂઆત કરી હતી. જો વહેલામાં વહેલી તકે પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ મહિલાઓએ ચીમકી આપી હતી. અલગ અલગ વિસ્તારમાંથી આવેલી મહિલાઓનું કેવું છે કે દુર્ગંધ યુક્ત પાણી પીવાથી અમે છેલ્લા ઘણા સમયથી બીમારી ભોગવી રહ્યા છે છતાં પણ વિસ્તારના કોર્પોરેટરોની ઊંઘ ઊડતી નથી. ચૂંટણી સમયે વોટ લેવા આવતા એક પણ કોર્પોરેટરો અમારા વિસ્તારમાં સમસ્યાઓ જોવા પણ આવતા નથી.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 14

Post navigation

Previous: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના અઘ્યક્ષ નિષિધ દેસાઈ ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પ્રાર્થના સભા યોજાઈ…
Next: લીવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલને ડ્રગ્સનો વેપાર કરતાં પોલીસે ઝડપી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.