Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • 286 જેટલા ટ્રાફિક બ્રિગેડના માનદ સેવક સેવિકાઓને પોલીસ કમિશનરશ્રીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા 
  • ભારત

286 જેટલા ટ્રાફિક બ્રિગેડના માનદ સેવક સેવિકાઓને પોલીસ કમિશનરશ્રીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા 

Lokmat News Vadodara August 30, 2025 1 min read
4

પ્રતાપનગર જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે 286 જેટલા ટ્રાફિક બ્રિગેડના માનદ સેવક સેવિકાઓને પોલીસ કમિશનર શ્રીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા હતા.

વડોદરા શહેરમાં ટ્રાફિકને નિયંત્રણમાં રાખવા માટે ટ્રાફિક પોલીસ જવાનો સાથે ટ્રાફિક બ્રિગેડના માનદ સેવક સેવિકાઓ પણ કાર્યરત છે. આ ટ્રાફિક બ્રિગેડની કુલ 900 જગ્યામાંથી 300 જગ્યા ખાલી હતી. જેને લઈને આ જગ્યાઓ ઉપર સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઇવ કરીને 286 જેટલા માનદ સેવક સેવિકાઓને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમારના હસ્તે આજરોજ નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા.

આ માનદ સેવક સેવિકાઓને દસ દિવસની સ્પેશિયલ ટ્રેનીંગ આપવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તેમને ગણવેશ પણ અપાશે. ત્યારબાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ સાથે તેઓને પણ તૈનાત કરવામાં આવશે. વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવાયું હતું કે વડોદરા શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બનાવવા ટ્રાફિક વિભાગમાં 30થી વધુ પોલીસ કર્મીઓને નિયુક્તિ આપવામાં આવી છે. સાથે જ સીટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરને આધુનિક બનાવાયું છે અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ઈ-ચલણ કરવા માટે 10 કર્મીઓને પણ નિમણૂક આપવામાં આવી છે.

આ પ્રસંગે પોલીસ કમિશનરે લોકોને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી માર્ગ અકસ્માતોમાં ઘટાડો શક્ય છે. ટ્રાફિક જવાનો અને માનદ સેવક સેવિકાઓ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવવા માટે સતત મહેનત કરે છે, પરંતુ આ કાર્યમાં સફળતા ત્યારે જ મળશે જ્યારે સામાન્ય નાગરિકો પણ નિયમોનું પાલન કરી સહભાગી બને. જો દરેક વાહનચાલક સાવધાનીપૂર્વક નિયમોનું પાલન કરે તો અકસ્માતનું પ્રમાણ ઘટશે અને ટ્રાફિક વ્યવસ્થા સાચી દિશામાં આગળ વધી શકશે.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 25

Post navigation

Previous: ઉપરવાસમાં પડી રહેલ વરસાદને લઈને સમગ્ર સ્થિતિ પર તંત્રની નજર : હાલ સ્થિતિ ચિંતાજનક નથી : મ્યુનિસિપલ કમિશનર
Next: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમનું આયોજન

Related News

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.