Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • જયશ્રી લક્ષ્મીવિલાસ સોસાયટીમાં પોલીસ કમિશનર નરસિંમ્હા કોમાર દ્વારા વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિની આરતી કરી
  • ભારત

જયશ્રી લક્ષ્મીવિલાસ સોસાયટીમાં પોલીસ કમિશનર નરસિંમ્હા કોમાર દ્વારા વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિની આરતી કરી

Lokmat News Vadodara August 28, 2025 1 min read
11

સુભાનપુરા વિસ્તારમાં આવેલ જયશ્રી લક્ષ્મીવિલાસ  સોસાયટીમાં આ વર્ષે પણ શ્રદ્ધાભાવે ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ગઈકાલે ગણેશજીની પ્રતિમાની સ્થાપના બાદ સાંજની પ્રથમ આરતીના પાવન પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમાર, ACP ‘B’ ડિવિઝન આર.ડી. કવા, ગોરવા પોલીસ મથકના પીઆઇ કિરીટ લાખિયા તથા પીસીબી પીઆઇ ચિરાગ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા.

સ્થાનિક રહેવાસીઓએ ઉપસ્થિત પોલીસ અધિકારીઓનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું. બાદમાં શહેર પોલીસ કમિશનર સહિત ઉપસ્થિત અધિકારીઓએ વિઘ્નહર્તા ગજાનંદની આરતી કરી અને પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

આરતીના પવિત્ર ક્ષણોમાં સોસાયટીના રહેવાસીઓ, નાના બાળકો તથા વડીલો સૌ ભક્તિભાવથી જોડાયા હતા. દીપ પ્રગટાવાની વિધિ અને ઘંટના નાદ સાથે સમગ્ર પરિસર ભક્તિમય બન્યું છે

વડોદરા પોલીસ કમિશનર નરસિંમ્હા કોમારે આરતીમાં ભાગ લઇ સૌને ઉત્સવને શ્રદ્ધા, સમરસતા અને એકતા સાથે ઉજવવા પ્રેરણા આપી હતી. સાથે જ તેમણે સામાજિક સભાનતા જાળવવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે ટ્રાફિકમાં અવરોધ રૂપન બનીયે, મ્યુઝિક સિસ્ટમ નિયમ અનુસાર વગાડીએ જેથી નાના બાળકો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, દર્દીઓ તથા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે ઉત્સવની ઉજવણી કરીએ. સાથે જં તેમને વડોદરાના નગરજનો પર ગણપતિ બપ્પાના આશીર્વાદ બની રહે તેવી પ્રાર્થના પણ કરી હતી

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 26

Post navigation

Previous: શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વોની ઊંડાણપૂર્વકની તપાસની શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરી
Next: વાઘોડિયા રોડ પર વિશ્વનેત્ર યુવક મંડળ દ્વારા શ્રીજીની આગમન યાત્રા

Related News

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.