Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  •  “ગણપતિ બપ્પા મોરયા” ના જયઘોષ વચ્ચે ભાવુક વાતાવરણમાં બપ્પાને વિદાય આપવામાં આવી
  • ભારત

 “ગણપતિ બપ્પા મોરયા” ના જયઘોષ વચ્ચે ભાવુક વાતાવરણમાં બપ્પાને વિદાય આપવામાં આવી

Lokmat News Vadodara August 28, 2025 1 min read
5

ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ગઈકાલે ગણેશ ચતુર્થીના પ્રંસગે વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિજીની સ્થાપના શ્રદ્ધાળુઓએ પોતાના ઘરોમાં તેમજ સાર્વજનિક મંડળોમાં કરી હતી.લોકો ગણેશ ઉત્સવની ઉજવણી શ્રદ્ધાપૂર્વક કરી રહ્યા છે પરંપરા  પોતાના સંકલ્પ મુજબ, લોકો દોઢ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ  દસ દિવસ સુધી  ગણપતિજીની સ્થાપના કરે છે અને નિર્ધારિત સમય પૂર્ણ થયા બાદ વિસર્જન કરે છે. આજે દોઢ દિવસ પૂર્ણ થતા, જેમણે પોતાના નિવાસે દોઢ દિવસના ગણપતિજી બેસાડ્યા હતા, તેઓએ આજે વિસર્જન કર્યું હતું  કેટલાક  શહેરીજનોએ પોતાના ઘરે પણ વિસર્જન કર્યું હતું તો કેટલાક શહેરીજનો એ પાલિકા દ્વારા નિર્માણ કરાયેલ કુત્રિમ તળાવમાં વિસર્જન કર્યું હતું   નવલખી મેદાન ખાતે આવેલા કૃત્રિમ તળાવમા પણ વિસર્જન કરવામાં આવ્યું હતું  લોકોએ કુત્રિમ તળાવ સ્થળ પર આવ્યા બાદ  પૂજા-આરતી કર્યા બાદ વિસર્જન કર્યું. હતુ આ પ્રસંગે “ગણપતિ બાપા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકરીયા”ના નાદ સાથે શ્રદ્ધાપૂર્વક દોઢ દિવસના ગણપતિનું વિસર્જન કરાયું હતું વિસર્જનને લઈને તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા અને સુરક્ષા સુવિધાઓ રાખવામાં આવી હતી, જેથી શ્રદ્ધાળુઓ સરળ અને સલામત રીતે વિસર્જન કરી શક્યાં હતા .

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 22

Post navigation

Previous: ફાયર બ્રિગેડમાં સાધનોની ખરીદી કૌભાંડ મામલે કોંગ્રેસનો સિસોટી વગાડીને વિરોધ : પીએમ – સીએમને પત્ર લખ્યા
Next: વડોદરા સાંસદ ડૉ. હેમાંગ જોશીના અટલ જન સેવા કેન્દ્ર ખાતે સેવા કેમ્પ યોજાયો

Related News

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.