Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • છોટાઉદેપુર
  • નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મહિલા તબીબ ઇમર્જન્સી દર્દીઓને ના તપાસી પોતાના રહેણાંક કોટ્સ માં જતા રહેતા દર્દીઓને ખેંચ આવા છતાંય તબીબ ના આવતા આખરે પોલીસને જાણ કરાઈ
  • છોટાઉદેપુર

નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મહિલા તબીબ ઇમર્જન્સી દર્દીઓને ના તપાસી પોતાના રહેણાંક કોટ્સ માં જતા રહેતા દર્દીઓને ખેંચ આવા છતાંય તબીબ ના આવતા આખરે પોલીસને જાણ કરાઈ

Lokmat News Vadodara August 20, 2025 1 min read
08-02-2025
  • પોલીસ એ પણ તબીબને સમજાવવા છતાં તબીબે પોલીસે પણ ઘસીને ના પાડી દીધી
  • મેં દર્દીને 4 વાગ્યાં પછી તપાસી તેવો જવાબ તબીબે પોલીસને આપ્યો
  • પોલીસે તાત્કાલિક એમ્બ્યુલસની વ્યવસ્થા કરી ઇમર્જન્સી દર્દીને સારવાર માટે રાજપીપલા મોકલ્યા
  • નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબ સામે લોકોમાં રોષ
  • પ્રજાના ટેક્ષના પૈસાનો હજારો રૂપિયાનો પગાર લેતા તબીબની દબંગ ગિરી બહાર આવી

નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સમગ્ર તાલુકામાંથી લોકો સારવાર માટે આવે છે જયારે ફરજ પર ના મહિલા તબીબે બપોરના 12 વાગ્યાં સુધી ઓ.પી.ડી ચલાવી હતી નસવાડી ટાઉનના એક દર્દીને ખેંચ આવતા દર્દીઓને તેઓના પરિવારજનો દ્વારા નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા જયારે ઇમર્જન્સી વોર્ડમાં અન્ય દર્દીઓ પણ હતા એક નાનું બાળક પણ સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબની રાહ જોતું હતું જયારે બપોરના સમયે ઈમજન્સી વોર્ડના હાજર કર્મચારીએ ઈમજન્સી દર્દીની જાણ કોર્ટ્સમાં રહેતા મહિલા તબીબને જાણ કરવા છતાંય કલાકો સુધી તબીબ કોર્ટ્સમાંથી બહાર ના આવતા ખેંચ આવેલા દર્દી દર્દથી તરસતા રહ્યા જીવન મરણ વચ્ચે જોલા ખાતા રહ્યા પરિવારજનો તબીબને બોલવા માટે કોર્ટ્સમાં હાજીજી કરી પરંતુ માનવતા ભૂલેલા ડોક્ટર પરિવારજનોની આજીજી પણ ના સાંભળી આખરે પરિવારજનોએ પોલીસને જાણ કરી પોલીસ તાત્કાલિક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચીને દર્દથી ગણસ્થા દર્દીઓની મુલાકાત લઇ પોલીસ તબીબને સમજાવવા માટે તબીબના કોર્ટ્સ પહોંચી પરંતુ પોલીસને પણ આ તબીબે નહિ આવું ચાર વાગ્યાં પછી જ સારવાર કરીશ તેવા જવાબો આપી કોર્ટ્સનો દરવાજો બંધ કરી અને ઘરમાં તબીબ જતા રહેતા પોલીસ પણ મુંજવણમાં મુકાઈ ગઈ હતી પરંતુ પોલીસ માનવતાના ધોરણે દર્દથી ગણસ્થા દર્દીઓને તાતકાલિક સારવાર મળે તે માટે 108 એમ્બ્યુલસને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ 1 કલાકનો સમય લાગે તેવી સ્થિતિ હોવાથી સરકારી દવાખાના ડ્રાયવરને પોલીસે તાતકાલિક બોલાવી અને દર્દીઓને રાજપીપલા ખાતે સારવાર માટે મોકલ્યા હતા સમગ્ર ઘટનાને લઇને દર્દીઓના પરિવારજનોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો જયારે નસવાડી તાલુકો આદિવાસી તાલુકો છે અને ગરીબીનું પ્રમાણ વધારે છે ગરીબ લોકો ખાનગી હોસ્પિટલ માં જઈ નહિ શકતા જેનાથી સરકારી દવાખાનાઓમાં મફત સારવાર મળે તે માટે જાય છે પરંતુ સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબો પોતાની મરજી મુજબ સારવાર કરતા હોય છે અને અધિકારીઓમાં પણ આવા તબીબો સામે પગલાં ભરતા નથી હાલ તો સરકારની વાહવાહ કરતા નેતાઓ આ વરવી વાસ્તવિકતા જોવે અને ગરીબ લોકોને પડતી મુશ્કેલી માટે સરકારમાં રજુઆત કરે તે જરૂરી બન્યું છે હાલ તો નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બનેલી આ ઘટનાને લઈને આરોગ્ય વિભાગની બેદરકારી બહાર આવી છે

 

ચિરાગ ગુપ્તા નસવાડી

 

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 33

Post navigation

Previous: એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત: સૂર્યકુમાર કેપ્ટન જ્યારે ગિલ હશે ઉપ-કેપ્ટન
Next: ગુજરાતમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી, લોન મેળાના આયોજનથી નાગરિકોને રાહત : પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.