Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • વડોદરા
  • વડોદરા પાણીગેટ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી
  • વડોદરા

વડોદરા પાણીગેટ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી

Lokmat News Vadodara December 7, 2025 1 min read
8

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી જુનિગઢી ભદ્ર કચેરી પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઊઠતાં વિસ્તારમાં ભારે અફરાતફડી મચી ગઈ હતી. આગ એટલી ઝડપે ફેલાઈ કે ગોડાઉનમાં મુકાયેલો તમામ ભંગારનો સામાન ખાખ થઈ ગયો હતો.આગના કારણે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊંચે ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના રહીશો અને વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની અસર નજીકના ગોડાઉન સુધી પહોંચતા આગ વધુ વિકરાળ બનવાની ભીતિ ઊભી થઈ હતી.ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં સદનસીબે કોઈ ઇજાગ્રસ્ત થયું નથી, પરંતુ ગોડાઉનમાં રહેલો સમગ્ર સામાન નષ્ટ થયો છે.આ બનાવ પછી વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા અને આવા ગોડાઉનોમાં આગ સલામતીના નિયમો અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 12

Post navigation

Previous: ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ ઉપલક્ષ્યમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં બિરાજમાન દિવ્ય અખંડ જ્યોત નગર યાત્રાનો આજથી પ્રારંભ
Next: પતિ-​પરિવારને જાનથી મારી નાખવાની ધમકી : દેરાણીના ભાઈ વિરુદ્ધ પરિણીત મહિલાની પોલીસ ફરિયાદ

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.