Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • એક્સપ્રેસ હાઈવે ઉપર નડિયાદ પાસે ટ્રકની પાછળ ઘૂસી ગયેલ કારમાં આગ : સદનસીબે કારમાં સવાર પાંચ વ્યક્તિઓ સલામત
  • ગુજરાત

એક્સપ્રેસ હાઈવે ઉપર નડિયાદ પાસે ટ્રકની પાછળ ઘૂસી ગયેલ કારમાં આગ : સદનસીબે કારમાં સવાર પાંચ વ્યક્તિઓ સલામત

Lokmat News Vadodara December 7, 2025 1 min read
9

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આજે નડિયાદ પાસે સવારના એક કાર ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં આગ ફાટી નીકળી હતી સબ નસીબે કારમાં સવાર પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર વડોદરા થી અમદાવાદ તરફ જઈ રહેલી એક કાર ટ્રક સાથે અથડાઈ હતી ટક્કરના કારણે કારમાં આગ લાગી હતી. જોત જોતામા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કારમાં સવાર એક જ પરિવારના પાંચે સભ્યોએ સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા જેના કારણે તેઓ સુરક્ષિત રહ્યા હતા જોકે આગ એટલી તીવ્ર હતી કે આખી કાર સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગઈ હતી અકસ્માત અને
આગની જાણ થતા જ એક્સપ્રેસ હાઈવે ઉપર પેટ્રોલિંગ ટીમ અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણ પણે બળી ચૂકી હતી આ ઘટનાના પગલે હાઈવે ઉપર વાહન વ્યવહાર ખોરવાયો હતો એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમે તાત્કાલિક પગલા લીધા હતા વડોદરા થી અમદાવાદ તરફ જતા ટ્રાફિકને ત્રીજા લેન ઉપર વાળવામાં આવ્યો હતો જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે અને વાહનચાલકોને અગવડ ન પડે

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 11

Post navigation

Previous: વોર્ડ 19માં પાલિકાની બેદરકારી – ગઈકાલે પાણી વેડફાટ, આજે ડમ્પર ફસાયું
Next: ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ ઉપલક્ષ્યમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં બિરાજમાન દિવ્ય અખંડ જ્યોત નગર યાત્રાનો આજથી પ્રારંભ

Related News

1
1 min read
  • ગુજરાત

કૉંગ્રેસ નેતાની વડા પ્રધાન માટેની ટીપ્પણી બદલ ભાજપે માગી કૉંગ્રેસ પાસેથી સ્પષ્ટતા…

Lokmat News Vadodara December 3, 2025
1 min read
  • ગુજરાત

અમદાવાદના વાસણામાં  અકસ્માત: દારૂના નશામાં ધુત ટ્રક ડ્રાઇવરે બે શિક્ષિકાઓને 35 ફૂટ સુધી ઢસડ્યાં, એકનું મોત – એક ગંભીર

Lokmat News Vadodara November 26, 2025
6
1 min read
  • ગુજરાત

નાગાલેન્ડ પાસિંગના કન્ટેનરના નશામાં ધૂત ચાલકે ઇકોવેનને ટક્કર મારી

Lokmat News Vadodara November 23, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.