Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • વડોદરા
  • અધિકારીઓની માસ C.L. મામલે કમિશનરનું નિવેદન બહાર આવ્યું
  • વડોદરા

અધિકારીઓની માસ C.L. મામલે કમિશનરનું નિવેદન બહાર આવ્યું

Lokmat News Vadodara December 6, 2025 1 min read
1

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાસ–વન અધિકારીઓની માસ C.L. ચર્ચા ચરમસીમાએ , આ મામલે કમિશનરનું નિવેદન બહાર આવ્યું છે.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાસ–વન અધિકારીઓની માસ સીએલ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ મહત્વનું નિવેદન આપ્યું છે.કમિશનરે જણાવ્યું કે “પરમ દિવસે ક્લાસ–વન ઓફિસરોએ મને આવેદનપત્ર આપ્યું હતું. બે–ત્રણ મુદ્દાઓને લઈને તેમની તરફથી રજૂઆત કરવામાં આવી હતી. તેમની માંગણીઓને ધ્યાનમાં લઇ તેમણે રજા પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો, છતાં ફિલ્ડ વર્ક યથાવત ચાલુ હતું.”કમિશનર મુજબ અધિકારીઓની વિવિધ માંગણીઓ છે, જેમાં વિભાગીય કામગીરી, સુવિધાઓ અને પારદર્શિતા સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ માંગણીઓ અંગે જીએડી વિભાગને સૂચના આપી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.બીજી તરફ કોર્પોરેશનના ક્લાસ–વન અધિકારીઓએ તેમની ચેમ્બરમાં સી.સી.ટીવી કેમેરા સ્થાપવાની માંગ પણ કરી છે, તેમજ આરટી.આઈ સહિતના મુદ્દાઓ પર પણ કમિશનર સાથે વિગતવાર ચર્ચા કરી છે.કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતુ કે “અધિકારીઓની માંગણીઓને પૂર્ણ કરવા યોગ્ય જે તે પગલાં લેવામાં આવશે અને આ બાબતે જલદી નિરાકરણના પ્રયત્નો છે માસ સીએલને કારણે વિભાગીય કામગીરી પર અસર ન થાય તે માટે તંત્ર સતર્ક બની ગયું છે અને ઉકેલ માટે ઝડપથી પ્રક્રિયા આગળ વધી રહી છે.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 20

Post navigation

Previous: વિશ્વામિત્રી નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી
Next: ઇન્ડિગોના 9 શેડ્યુલ એક જ દિવસે રદ કરાતા હજારો પેસેન્જરો હેરાન પરેશાન

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.